ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અંગેના મોટા અહેવાલ સામે આવ્યા છે. મુખ્ય ચૂંટણી અધિકારી અનપુમ આનંદની અચાનક બદલી કરવામાં આવી છે. નવા ચૂંટણી અધિકારી તરીકે 2005ના IAS અધિકારી પી. ભારતીની નિમણૂંક (P. Bharti) કરવામાં આવી છે. નોંધનીય છે કે, ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં ચૂંટણી થવાની શક્યતા છે. આપને જણાવી દઈએ કે 14મી વિધાનસભાની ટર્મ ડિસેમ્બર 2022માં પૂર્ણ થાય છે.