ટેલિકોમ વિભાગ તાજેતરમાં પૂર્ણ થયેલી ફાઇવ-જી સ્પેક્ટ્રમની હરાજીમાં ખરીદેલા સ્પેક્ટ્રમ માટેના પેમેન્ટના પ્રથમ હપ્તાના ભાગરૂપે ટેલિકોમ પાસેથી આગામી 10 દિવસમાં આશરે રૂ. 13,500 કરોડ મેળવશે.
ટેલિકોમ વિભાગની પ્રાથમિક ગણતરી મુજબ રિલાયન્સ જિયોનો સ્પેક્ટ્રમની ખરીદીના પેમેન્ટના પ્રથમ હપ્તામાં રૂ. 7,838 કરોડ, ભારતી એરટેલ રૂ. 3,834 કરોડ અને વોડાફોન આઇડિયા રૂ. 1,673 કરોડની ચૂકવણી કરી શકે છે. તો ટેલિકોમ સેક્ટરના નવા ખેલાડી અદાણી ડેટા નેટવર્ક્સ પોતાની બીડની સંપૂર્ણ રૂ. 212 કરોડની રકમ ચૂકવે તેવી અપેક્ષા છે.