પાકિસ્તાન સરકારે ભારત સરકાર સાથે ફરીથી વેપારી સંબંધો સ્થાપિત કરવા માટે પ્રયાસ શરૂ કરી દીધા છે. આ માટે બુધવારે મંજૂરી આપી દેવામાં આવી છે. આર્થિક બાબતો અંગે પાકિસ્તાનની કેબિનેટ સિમિતિએ 30 જૂન, 2021 સુધી ભારતમાંથી કપાસની આયાત કરવાની મંજૂરી આપી છે. પાકિસ્તાન સ્થાનિક સ્તરે કપાસનું ઓછું ઉત્પાદન થવાના અંદાજ બાદ પાકિસ્તાને ભારતમાંથી કપાસની ખરીદીની છૂટ આપી છે. પાકિસ્તાનમાં આ વર્ષે કપાસનું 30 વર્ષનું સૌથી ઓછું ઉત્પાદન થશે.