હિન્દી બેલ્ટના ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પોતાની જીતથી ભાજપ ભારે ઉત્સાહિત હતો. આ વચ્ચે સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષે ફરી મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને હોબાળો મચાવ્યો હતો. જેના પગલે સંસદની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.