વિરોધ પક્ષના નેતાઓના સવાલનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં સ્પષ્ટતા કરી કે, જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગયા પછી આ રાજ્યને ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવશે. શાહે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો મુકુટમણી છે, તેમની સરકાર એવું ક્યારેય ઈચ્છશે નહીં કે ત્યાં આવી સ્થિતિ કાયમ રહે. અમિત શાહે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મિરમાં પરિસ્થિતિ સામાન્ય કરવામાં ધારા-370 સૌથી મોટું વિઘ્ન હતું.
રાજ્યસભામાં વિરોધ પક્ષના સવાલનો જવાબ દરમિયાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરના યુવાનોને જમાવ્યું કે, કોંગ્રેસે 70 વર્ષથી તેમને ધારા-370થી બાંધી રાખ્યા છે, જેના કારણે તેઓ વિકાસથી વંચિત રહ્યા છે. વર્તમાન કેન્દ્ર સરકારને ધારા-370 વગર પાંચ વર્ષ આપી દો, પછી જૂઓ ત્યાં શું થાય છે?