ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો આજે બીજો તબક્કો છે જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. જોકે મતદાનમાં વોટિંગની પ્રક્રિયા શરૂ થતાંની સાથે જ EVMમાં ઠેર ઠેર મુશ્કેલીઓ સર્જાઇ છે જેના કારણે લોકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.