પશ્ચિમ બંગાળ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૧૮ દિવસ સુધી પેટ્રોલ-ડીઝલમાં કોઇ ફેરફાર ન કર્યા પછી આજે સળંગ ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતાં. જેના પગલે રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૨ની સપાટીએ પહોંચી ગયો હતો.
સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં પ્રાઇસ નોટિફિકેશન અનુસાર આજે પેટ્રોલના ભાવમાં ૨૯ પૈસા અને ડીઝલના ભાવમાં ૩૧ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.