દત્તકબેટી બચાવો બેટી પઢાઓ સૂત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું છે. આણંદ જિલ્લા વિકાસ અધિકારી અને તેમના જજ પત્નીએ જન્મતાની સાથે માતાનું છત્ર ગુમાવી ચૂકેલ એક દીકરીને તેમણે દત્તક લઇ સાચા અર્થમાં સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું છે.
આણંદના જિલ્લા વિકાસ અધિકારી અમિત પ્રકાશ યાદવ અને તેમના પત્ની કે, જેઓ આણંદ સિવિલ કોર્ટમાં એડિશનલ જજ તરીકે ફરજ બજાવે છે. આ સરકારી અધિકારી દંપતીના ખોળામાં ફૂલ ગુલાબ જેવી અને જન્મતાની સાથે જ માતાની છત્ર ગુમાવી ચૂકેલ નિરાધાર બાળકી આજે આ દંપતીએ એક નિરાધાર બાળકીને પોતીકી બનાવી આપ્યું છે. માતૃત્વ અને પિતૃત્વ