રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે પોતાના વતન પહોંચ્યા છે.તેઓ નાનકડા પરોંખ નામના ગામના વતની છે અને તે કાનપુરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલુ છે.
આજે રાષ્ટ્રપતિ જેવા પોતાના ગામની ધરતી પર બનેલા હેલિપેડ પર હેલિકોપ્ટરમાંથી ઉતર્યા હતા કે તેમણે પહેલુ કામ પોતાના વતનની ધરતીને કિસ કરવાનુ કર્યુ હતુ.આ જોઈને સીએમ યોગી, રાજ્યપાલ આનંદીબેન પટેલ સહિતના લોકો પણ ભાવુક બની ગયા તહા.