એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને 'ઝેડ પ્લસ' ની સુરક્ષા આપવામાં આવી છે. ગૃહ મંત્રાલયના આદેશ બાદ બુધવારે સવારે ઓડિશા સ્થિતિ અર્ધસૈનિક દળના લગભગ 14-16 જવાનોની એક ટીમે સુરક્ષાની જવાબદારી સંભાળી લીધી.
મંગળવારે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પાર્ટીની સંસદીય બોર્ડની બેઠક બાદ એક સંવાદદાતા સંમેલનમાં ઝારખંડના પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂને રાજગ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.