'ઓપરેશન કાવેરી' હેઠળ સુદાનમાં ચાલતી યુદ્ધની સ્થિતિ વચ્ચેથી ગુજરાતીઓને શાંતિપૂર્વક, સુરક્ષિત અને સલામતી સાથે પોતાના વતન પરત લાવીને ભારત સરકારે અને ગુજરાત સરકારે સંવેદનશીલતા દાખવી છે. ગત રાત્રે સુદાનમાં ફસાયેલા 56 જેટલા ગુજરાતીઓનુ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ફુલ આપીને સ્વાગત કર્યુ હતુ. હજુ પણ જે ગુજરાતીઓ સુદાનમાં ફસાયેલા છે તેમને