અમેરિકા માટે આવનાર જૂન મહિનો કોરોના સંકટ વચ્ચે ભયાવહ સ્વરૂપ ધારણ કરી શકે છે. ટ્રમ્પ સરકારના એક આતંરિક રિપોર્ટની માનીએ તો જૂનમાં અમેરિકામાં ચેપના દરરોજ 2 લાખ નવા કેસ સામે આવશે અને 3000 મૃત્યુ થશે. વ્હાઈટ હાઉસે અધિકારીઓને મંજૂરી વિના જ કોંગ્રેસમાં નિવેદન આપતાં પણ અટકાવી દીધા છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે હાલ અમેરિકામાં ચેપથી દરરોજ થતાં મૃત્યુની સંખ્યા 1750 છે, જેમાં 70 ટકા વધારો થઈ શકે છે. જ્યારે ચેપના દરરોજ આવતા 25,000થી વધુ કેસ વધીને 2 લાખને આંબી શકે છે. આ અંદાજ ફેડરલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના બનાવેલા પબ્લિક મોડેલ આધારિત છે.