દિલ્હી સહિત ગુજરાતમાં પણ હાલ કોરોના વાયરસના કેસોની સંખ્યા બેફામ ગતિએ વધી રહી છે જેનાથી સરકાર ફરી ચિંતામાં મુકાઇ છે. ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસોને નિયંત્રણમાં રાખવા અને તેની સમીક્ષા માટે ફરી દિલ્હીથી નિષ્ણાંતો ડોક્ટરોની એક ટીમ ગુજરાત આવવાની છે.
દિલ્હી એમ્સના નિર્દેશક ડૉ.રણદીપ ગુલેરિયા હરિયાણા માટે રવાના થનારી ત્રણ સભ્યોની ટીમની આગેવાની કરશે. નીતિય આયોગના સભ્ય ડો. વીકે પોલ રાજસ્થાન, રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમના ડાયરેક્ટર ડો. એસ કે. ગુજરાત અને સ્વાસ્થ્ય સેવાના ડાયરેક્ટર ડૉ. એલ સ્વાસ્તિચરણ મણિપુરની ટીમની આગેવાની કરશે.