પાકિસ્તાનના જાણીતા ગાયક અને સંગીતકાર અદનાન સામી હવે ભારતના નાગરિક બની ચૂક્યા છે. લંડનમાં જન્મેલા પાકિસ્તાન મૂળના અદનાન સામી હવે ભારતને જ પોતાનું ઘર માની રહ્યા છે. તાજેતરમાં જ તેમણે કહ્યું કે એક મુસલમાન હોવા છતા પણ હું મારી જાતને ભારતમાં સુરક્ષિત અનુભવું છું. આ સાથે જ અદનાન સામીએ નાગરિકતા સુધારણા કાયદા (CAA)નું સમર્થન કરતા કહ્યું કે આ કાયદો લોકોને ભારતીય નાગરિકતા અપાવવા માટે મદદ કરશે અને આ કાયદાનો ભારતમાં રહેતા લોકોની સાથે કોઈ જ સંબંધ નથી.