બોલીવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્રઆર્યન ખાનની જામીન અરજીની પર આદેશ 20 ઓટોબર પર મોકૂફ રાખવામાં આવ્યો હોવાથી આર્યનનો જેલવાસ લંબાયો છે. વિશેષ એનડીપીએસ કોર્ટના જજ વી. વી. પાટીલે બન્ને પક્ષની જોરદાર દલીલો સાંભળ્યા બાદ સુનાવણી ગુરૂવાર પર રાખી છે.