ડ્રગ્ઝ કેસમાં અરેસ્ટ કરવામાં આવેલ બૉલિવુડ સ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને હજુ થોડા દિવસ માટે આર્થર રોડ જેલમાં જ રહેવુ પડશે. આનુ કારણ એ છે કે મુંબઈમાં નાર્કોટિક્સ ડ્રગ્ઝ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટન્સ(એનડીપીએસ) અધિનિયમ હેઠળ એક વિશેષ અદાલતે સોમવારે કહ્યુ કે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી 13 ઓક્ટોબરે થશે.