સામાજિક કાર્યકર્તા અને આર્ય સમાજના જાણીતા નેતા સ્વામી અગ્નિવેશનું 80 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. સ્વામી અગ્નિવેશની મંગળવારે અચાનક તબિયત બગડતા દિલ્હીની ઈન્સ્ટિટ્યુટ ઓફ લિવર એન્ડ બિલિયરી સાયન્સિસ (ILBS)માં દાખલ કરવામાં આવ્યા હતા. વરિષ્ઠ ડોક્ટરોની દેખરેખમાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે સ્વાસ્થ્યમાં સુધારો થતો ન હતો. લિવર સિરોસિસ અને મલ્ટી ઓર્ગેન ફેલ્યોરના કારણે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.