અમેરિકાની 9,00,000 કરોડની IT કંપની ઈન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ (IBM)એ ભારતીય મૂળના અરવિંદ કૃષ્ણા(57)ને નવા CEO બનાવવાની જાહેરાત કરી છે. તેઓ ગિની રોમેટી(62)ની જગ્યા લેશે. CEO તરીકે અરવિંદ 6 એપ્રિલથી પદ સંભાળશે. 57 વર્ષના અરવિંદ હાલમાં IBMમાં સિનીયર વાઈસ પ્રેસિડેન્ટ છે. તેઓ 1990માં IBM સાથે જોડાયા હતા. અરવિંદે IIT કાનપુરથી ગ્રેજ્યુએશન અને યુનિવર્સિટી ઓફ ઈલિનોયથી ઈલેક્ટ્રિકલ એન્જિનીયરીંગમાં PhD કર્યું હતું.