દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના પરિણામ અંગે ટૂંક સમયમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પ્રાથમિક રુઝાનમાં AAPને સ્પષ્ટ બહુમતી મળતી જણાય છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ માટે આજનો દિવસ રાજકીય રીતે તો ખાસ છે તે ઉપરાંત આજે તેમની પત્ની સુનીતા કેજરીવાલનો જન્મ દિવસ પણ છે. આજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના પત્નીને દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીતની ભેટ આપવા જઈ રહ્યા છે.