દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ના પત્ની સુનીતા કેજરીવાલ કોરોના સંક્રમિત થયાં છે. આ સાથે જ તેમણે પોતાને ઘરમાં આઇસોલેટ કરી લીધા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ પોતાના ઘરે ક્વૉરન્ટીન થયા છે. દિલ્હીમાં આજકાલ કોરોનાને પગલે હાલત ખૂબ ખરાબ થઈ છે. દરરોજ 20 હજારથી વધારે નવા કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. દરરોજ અનેક લોકોનાં કોરોનાને પગલે મોત થઈ રહ્યા છે. બીજી તરફ મહારાષ્ટ્ર સરકારેકર્ફ્યૂને લઈને નવા નિયમ જાહેર કર્યાં છે. આદેશ પ્રમાણે હવે શાકભાજી અને ફળોની દુકાનો સવારે સાત વાગ્યાથી 11 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે.