દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એક વખત આમ આદમી પાર્ટીના સંયોજક તરીકે ચૂંટાયા છે. આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય પરિષદની બેઠક યોજાઈ હતી જેમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની પસંદગી કરવામાં આવી હતી. ત્યાર બાદ રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં અરવિંદ કેજરીવાલને રાષ્ટ્રીય સંયોજક, પંકજ ગુપ્તાને સચિવ અને રાજ્યસભા સાંસદ એનડી ગુપ્તાને પાર્ટીના કોષાધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા હતા. આ ત્રણેય પદાધિકારીઓનો કાર્યકાળ 5 વર્ષનો હશે.