24 અને 25 ફેબ્રુઆરીએ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની અને પુત્રી સાથે ભારત પ્રવાસે આવવાના છે. ત્યારે એવા સમાચાર સામે આવ્યા હતા કે ટ્રમ્પના પત્ની મેલાનિયા 25 ફેબ્રુઆરીના રોજ મેલાનિયા ટ્રમ્પ દક્ષિણી દિલ્હીની સરકારી સ્કૂલમાં હેપ્પીનેસ ક્લાસ જોવા જશે. પરંતુ તેમની આ મુલાકાત દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા તેમની સાથે નહીં રહે. આ કાર્યક્રમમાંથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને બહાર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર સરકારે દબાણ કરીને કેજરીવાલ અને સિસોદિયાને આ કાર્યક્રમમાંથી બહાર કરાવી દીધા છે.