દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ને સુપ્રીમ કોર્ટ (SC) તરફથી મોટો ઝટકો (Big Blow) લાગ્યો છે. વચગાળાના જામીન (interim bail) ને એક સપ્તાહ લંબાવવા માટે સુપ્રીમ કોર્ટ (SC) માં દાખલ કરાયેલી કેજરીવાલની અરજી પર તાત્કાલિક સુનાવણી થશે નહીં. સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયથી સ્પષ્ટ થઈ ગયું છે કે કેજરીવાલને 2 જૂને જેલમાં જવું પડશે.