અરવલ્લી જિલ્લા મોડાસા તાલુકાના સરડોઇ ગામમાં છેલ્લા પંદર દિવસથી વાનર સેનાએ આતંક મચાવ્યો છે. કપિરાજે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને બચકાં ભરી આખા ગામને બાનમાં લઈ ભયનો માહોલ પેદા કર્યોં છે.