પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીની તબિયત અત્યારે અત્યંત નાજૂક સ્થિતિમાં પહોચી ગઈ છે અને દિલ્હી એઈમ્સના ડોક્ટરો તેમને વિશેષ ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. એઈમ્સના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કાર્ડિયો-ન્યૂરો સેન્ટરમાં રહેલા અરૂણ જેટલીની સ્થિતિ અત્યંત નાજુક છે. તેમને એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન (ECMO) અને ઈન્ટ્રા-એરોટિક બલૂન પમ્પ સપોર્ટ આપવામાં આવી રહ્યો છે.