કોરોના વાયરસે આખી દુનિયામાં હડકંપ મચાવી દીધો છે. ચીનના વુહાનથી શરૂ થયેલા કોરોના વાયરસે આખી દુનિયાને ચપેટમાં લીધી છે. કોરોના વાયરસથી પીડિત કેસોની સંખ્યા દેશમાં પણ સતત વધતી જાય છે. વિદેશ મંત્રાલયે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે 276 ભારતીય વિદેશોમાં કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમાં ઇરાનમાં 255, યૂએઇમાં 12, ઇટલીમાં 5 અને હોંગકોંગ, કુવૈત, રવાંડા અને શ્રીલંકામાં એક-એક ભારતીય સામેલ છે. જ્યારે ભરતમાં કોરોના વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા 151 છે.