મોંઘવારી, ગરીબી અને બીજા મુદ્દાઓને આગળ ધરીને કોંગ્રેસે મોદી સરકારની ઝાટકણી કાઢી છે.
આજે મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કહ્યુ હતુ કે, મોદી સરકારે જનતાને બેહાલ કરી નાખી છે.સરકારે મોંઘવારી એટલી વધારી દીધી છે કે, રસોડામાં ટામેટા અને ડુંગળી પર તો જાણે કલમ 144 થઈ ગઈ છે.રસોડામાં ચારથી વધારે ડુંગળી કે ટામેટા રાખી ના શકાય તેવી હાલત છે.