પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે જાપાનની રાજધાની ટોક્યો પહોંચ્યા છે. જ્યાં મંગળવારે ક્વાડ શિખર સંમેલનમાં સામેલ થશે. જાપાન પહોંચ્યા પછી પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે ટોક્યોમાં ઉતરી ચૂક્યો છું. આ યાત્રા દરમિયાન ક્વાડ શિખર સંમેલન સહિત વિભિન્ન કાર્યક્રમોમાં ભાગ લઇશ. આ સિવાય ક્વાડ નેતાઓ સાથે મુલાકાત થશે. ક્વાડ શિખર સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન, ઓસ્ટ્રેલિયાના નવા ચૂંટાયેલા પ્રધાનમંત્રી એન્થની અલ્બનીજ અને જાપાનના પ્રધાનમંત્રી ફુમિયો ફિશિદા પણ સામેલ થશે.