વડાપ્રધાન મોદી ગુજરાત મુલાકાતના બીજા દિવસે સી પ્લેનનું ઉદ્ધાટન કરવાના છે. સરદાર જયંતિએ ઉજવણી પછી કેવડિયા કોલોનીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી-પ્લેનમાં અમદાવાદમાં સાબરમતી નદી ખાતે ઉતરાણ કરશે. સરદાર બ્રીજથી ચન્દ્રનગર બ્રિજ વચ્ચે ખાસ જેટી બનાવવામાં આવી છે તેની નજીક સી-પ્લેન લેન્ડ થશે. જેને પગલે કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયું છે.