મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કર આતંકી ઝકી ઉર રહેમાન લખવીની ધરપકડ કરવામાં આવી છે. ઝકી ઉર રહેમાન લખવીની આતંકીઓને મદદ કરવા અને તેમને પૈસા આપવાના આરોપમાં પાકિસ્તાનના પંજાબથી ધરપકડ કરવામાં આવી છે. ઝકી ઉર લખવીએ હાફીઝ સઇદ સાથે મળીને 26/11ના હુમલાનું ષડયંત્ર રચ્યું હતું.