ક્રિકેટર યુવરાજ સિંહ ની અનુસુચિત જાતિ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ પર નોંધાયેલા કેસમાં હિસાર પોલીસે ધરપકડ કરી છે. યુવરાજ સામે હંસી શહેરના પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. યુવરાજ પર આરોપ છે કે, ગત વર્ષે રોહિત શર્મા સાથે લાઇવ ચેટમાં અનુસૂચિત જાતિઓ પ્રત્યે યુઝવેન્દ્ર ચહલ પર અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે.