પરપ્રાંતીયો પર હુમલાની ઘટનાઓને પગલે નારાજ થયેલા પરપ્રાંતીયોએ સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ કર્યા છે, જેમાં અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાંથી હાંકી કાઢવાની માગણી કરી છે. વાયરલ કરાયેલા મેસેજમાં કહેવાયું છે કે, હુમલાની ઘટનામાં અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાનું નામ સામે આવ્યું છે. આ જ અલ્પેશને કોંગ્રેસે બિહારનો પ્રભારી બનાવ્યો છે અને ઉપરથી તેના જ લોકો ઉત્તર ભારતીયો પર હુમલા કરી રહ્યા છે. આમાં કોંગ્રેસની બેવડી નીતિ છતી થાય છે.