Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશભરમાંથી વીવીઆઈપી કલ્ચર હટાવવા માટે કેન્દ્ર સરકારે ભલે લાલ-લીલી લાઈટની પ્રથા નાબૂદ કરી દીધી હોય, પરંતુ પશ્ચિમ બંગાળમાં હજી પણ આ પ્રથા ચાલુ છે. મમતા બેનરજીના રાજમાં પશ્ચિમ બંગાળના મંત્રી અરુપ વિશ્વાસ પહેલાની જેમ જ લાલ લાઈટનો ઉપયોગ કરી રહ્યાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ