Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફ્રાન્સમાં લક્ઝરી ગુડ્સ બનાવતી કંપની LVMHના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બરનાર્ડ અરનોલ્ટની સંપત્તિ ૧૦૦.૪૦ અબજ ડોલર એટલે કે ૭ લાખ કરોડનો આંકડો પાર કરી ગઈ છે. આ સાથે બરનાર્ડ અરનોલ્ટ ૧૦૦ અબજ ડોલરની સંપત્તિ ધરાતી ક્લબમાં સામેલ થયો છે અને આ ક્લબમાં સામેલ થનારો એ ત્રીજો વ્યક્તિ છે. આ પહેલાં જેફ બેઝોસ અને બિલ ગેટ્સ પાસે જ ૧૦૦ અબજ ડોલર કરતાં વધારે સંપત્તિ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ