મહિલા પોલીસ અધિકારીની મારપીટ બદલ મુંબઈ પોલીસે દાખલ કરેલા ગુનામાં રિપબ્લિક ટીવીના ચીફ એડિટર અર્ણબ ગોસ્વામી અને તેની પત્નીની આગોતરા જામીનની અરજી પર સેશન્સ કોર્ટ 1 ડિસેમ્બરે સુનાવણી હાથ ધરશે.
આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાના કેસમાં પોલીસની ટીમ 4 નવેમ્બરે અર્ણબ ગોસ્વામીની ધરપકડ કરવા તેના ઘરે ગઇ હતી ત્યારે અર્ણબ, તેની પત્ની અને પુત્રે મહિલા પોલીસ અધિકારીની મારપીટ કરી હતી. આ પ્રકરણે એન. એમ. જોશી માર્ગ પોલીસ સ્ટેશનમાં આઇપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. હાલ અર્ણબ ગોસ્વામી અને તેની પત્ની સમ્યબ્રતા રાય ગોસ્વામીએ આગોતરા જામીન માટે અરજી કરી છે.