જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં ત્રણ લોકો હતા. આ ઘટનામાં 2 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

Copyright © 2023 News Views