દેશમાં ચાલી રહેલી કોરોના વાયરસની બીજી લહેરના પ્રકોપથી બચવા માટે હવે ભારતીય સેના પણ આગળ આવી રહી છે. ભારતીય સેના 3 સ્ટાર જનરલની હેઠળ એક કોવિડ પ્રબંધન સેલ બનાવી રહી છે, તેનાથી મહામારીની આ વ્યાપક લડાઈમાં મદદ મળશે. આ સંબંધમાં એક અધિકારીએ જણાવ્યું કે આ સેલનું સંચાલન ઓપરેશન લોજિસ્ટિક્સ અને સ્ટ્રેટેજિક મૂવમેન્ટના નિદેશક દ્વારા કરવામાં આવે છે. નાગરિક અધિકારીઓની સહાયતાની દેખરેખ કરનારા 3 સ્ટાર અધિકારી સીધા ઉપ પ્રમુખને રિપોર્ટ કરશે.