ભારતીય સેનાએ પાકિસ્તાન બૉર્ડર એક્શન ટીમ (BAT)ની મદદથી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદી ઓને જમ્મુ-કાશ્મીરના કુપવવાડાના કેરન સેક્ટરમાં ઠાર માર્યા છે. પાકિસ્તાનની બેટ સ્ક્વૉડ ઘૂષણખોરીનો પ્રયાસ કરી રહી હતી. આ ઘટના ઑગસ્ટના પહેલા અઠવાડિયાની છે જેનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.
આ વીડિયોમાં હથિયાર વગરના આતંકવાદીઓ જોવા મળી રહ્યાં છે. 31 જુલાઈ અને 1 ઑગસ્ટની રાત્રી વચ્ચે જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં લાઇન ઑફ કંટ્રોલ (LoC) પાસેની ચોકીમાંથી બૉર્ડર એક્શન ટીમ ઘૂષણખોરીનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન સાત આતંકવાદીઓ ઠાર મરાયા છે. બેટમાં મોટા ભાગે પાકિસ્તાન સેનાના જવાનો અને આતંકવાદીઓનો સમાવેશ થાય છે.
હકીકતમાં પાકિસ્તાન હવે આતંકવાદીઓને ભારતમાં ઘૂસાડવાની ફિરાકમાં છે. મસૂદ અઝહરને હવે છૂટો પણ કરી દેવામાં આવ્યો છે. ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં જ ઘૂસણખોરીની કોશિષ કરવામાં આવી હતી. ભારતીય સેનાએ આ ઘુસણખોરીનો પ્રયાસ નાકામ કરી દીધો હતો. આ ઘટનામાં 7 આતંકવાદીઓને ઢાળી દીધા હતા. આ ઘટનાનો વીડિયો આર્મીએ જાહેર કર્યો છે.