એક તરફ આતંકીઓ સામાન્ય લોકોને નિશાન બનાવીને હત્યા કરી રહ્યા છે તો બીજી તરફ સેના સાથે પણ મુઠભેડ ચાલતી રહે છે. હવે અવંતીપોરામાં ભારતીય સેના અને કાશ્મીર પોલીસના જવાનો સાથે આતંકીઓની મુઠભેડના સમાચાર છે. ADGP કાશ્મીરના જણાવ્યા અનુસાર, અવંતીપોરા એન્કાઉન્ટરમાં 3 આતંકીઓ માર્યા ગયા છે, આ આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે.