ભારતીય સેના દેશના નાગરિકોની સેવા કરવા માટે કાયમ તૈયાર હોય છે, શનિવારે ચાલુ ટ્રેનમાં ભારતીય સેનાની બે મહિલા ડૉક્ટરોએ એવું પ્રશંસનીય કામ કર્યું કે ચારેય બાજુ તેના વખાણ થઈ રહ્યા છે. ભારતીય સેનાનીઆ ડૉક્ટરોએ હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં એક ગર્ભવતી મહિલાની ડિલિવરી કરાવી.