દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બનવાના કારણે કેસની સંખ્યામાં ભારે મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ કારણે હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર વગેરેની તંગી સર્જાઈ છે. દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી હોવાથી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એક મહત્વનો નિર્ણય લીધો છે.
સંરક્ષણ મંત્રીએ સેના પ્રમુખ એમએમ નરવણે, સંરક્ષણ સચિવ અને ડીઆરડીઓના અધ્યક્ષને તેઓ સૈન્ય, કેન્ટ અને ડીઆરડીઓની હોસ્પિટલોમાં સામાન્ય લોકોને પણ સારવારની સુવિધા આપે તેવો નિર્દેશ આપ્યો છે.