બોલિવુડ અભિનેતા અર્જુન રામપાલના માંનું રવિવારે નિધન થઇ ગયું. લાંબા સમયથી બ્રેસ્ટ કેન્સર જેવી ગંભીર બિમારી સામે જઝુમી રહેલા અર્જુનનાં માં ગ્વેન રામપાલે મુંબઇમા અંતિમ શ્વાસ લીધા. અર્જુન રામપાલનાં માંને ટ્રિપલ નેગેટિવ બ્રેસ્ટ કેન્સર ડિટેક્ટ થયું હતું. આ અંગે ગત્ત દિવસોમાં એક્ટરે ટ્વીટર પર પણ માહિતી શેર કરી હતી.