-
યુપીના પ્રયાગરાજમાં ચાલી રહેવા અર્ધ કુંભ-2019ના પવિત્ર શાહી સ્નાનોમાં આજે માઘ પૂનમના શાહી સ્નાન માટે ત્રિવેણી સંગમે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટ્યા હતા. માઘ પૂનમનું પુરાણોમાં એવું મહત્વ છે કે આ સમયે જો ગંગામાં ડૂબકી લગાવવામાં આવે તો મોક્ષ પ્રાપ્ત થાય છે. કુંભ આયોજકો દ્વારા સુરક્ષાના કડક પગલા લેવામાં આવી રહ્યાં છે. સવારના 4.21ના મહુર્તથી પવિત્ર સ્નાનો ચાલી રહ્યાં છે.