રબાઝ ખાન અને મલાઇકા અરોરા કાયદેસર રીતે છૂટા થઇ ગયા છે. મુંબઈની બાંદરા ફેમિલિ કોર્ટે ગુરુવારે તેમના છૂટાછેડાની અરજીને મંજૂરી આપી દીધી છે. આ યુગલ બાંદરા કોર્ટમાં પણ સાથે એક જ કારમાં પહોંચ્યું હતું. અરબાઝ અને મલયકાના લગ્ન ૧૯૯૮માં થયા હતા. બન્નેએ આપસી સહમતિથી ગયા વરસના નવેમ્બર માસમાં છૂટાછેડાની અરજી દાખલ કરી હતી. અરબાઝ-મલયકાને અરહાન નામનો પુત્રછે, જે મલયકા સાથે રહેશે, જ્યારેઅરબાઝ ઇચ્છશે ત્યારે પુત્રને મળી શકશે.