શુક્રવારના રોજ પણ દિલ્હી એનસીઆરની હવામાં કોઈ સુધારો થયો નથી. આજે પણ અહીં સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) માત્ર 293 છે, જે ગરીબ શ્રેણીમાં આવે છે. જો કે સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ (SAFAR)એ કહ્યું છે કે, સ્થિતિમાં સુધારો થયો છે, પરંતુ હજૂ પણ સ્થિતિ યોગ્ય નથી. આગામી બે દિવસમાં સુધારો થવાની સંભાવના છે.