૨૦૦૭માં આઇએનએક્સ મીડિયા કંપનીમાં વિદેશી મૂડીરોકાણને પરવાનગીમાં આચરાયેલી કથિત ગેરરીતિ માટે તત્કાલીન કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમ્ સામેની કાર્યવાહી બાદ હવે કેન્દ્ર સરકારે નાણામંત્રાલયના તે સમયના ચાર ટોચના અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહી કરવાની સીબીઆઇને પરવાનગી આપી દીધી છે.