SC/ ST એક્ટ હેઠળ હવે સરકારી કર્મચારી કે કોઈપણ વ્યક્તિની અગાઉથી મંજૂરી વિના ધરપકડ કરી શકાશે. કોર્ટે આવા કિસ્સામાં આગોતરા જામીનની જોગવાઈ પણ રદ કરી છે. ૨૦૧૮નાં ચુકાદામાં કોર્ટે એવું ઠરાવ્યું હતું કે, પહેલા ફરિયાદ કરવામાં આવ્યા પછી તપાસ બાદ જ વ્યક્તિ સામે FIR કરી શકાશે. જોકે કોર્ટે તેમાં ફેરફાર કર્યો છે. આમ હવે એસસી-એસટી કેસમાં વ્યક્તિની ધરપકડ પરનો પ્રતિબંધ કોર્ટે રદ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે એસસી-એસટી એક્ટમાં તેના ૨૦ માર્ચ, ૨૦૧૮ના ચુકાદામાં કેટલાક સુધારા કર્યા હતા.