મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટને વધુ એક મોટો પ્રોજેક્ટ ગિફ્ટમાં આપ્યો છે. રાજ્ય સરકારે અમદાવાદ અને રાજકોટ વચ્ચે સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ માટે મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજિત 11,300 કરોડ રૂપિયા થશે અને તેને કેન્દ્ર સરકારના અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાથે જોડવામાં આવશે.