વડોદરાની MS યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર પદે વિજયકુમાર શ્રીવાસ્તવની નિમણૂંક કરવામાં આવી છે. વડોદરા શહેરની પ્રતિષ્ઠિત MS યુનિવર્સિટીમાં આજે વાઇસ ચાન્સેલર પદે પરિમલ વ્યાસનો અંતિમ દિવસ હતો. તેઓ સાંજે 6 વાગ્યે આ પદેથી નિવૃત થાય તેના બે કલાક પહેલા જ યુનિવર્સિટીના નવા વાઇસ ચાન્સેલર પદે વિજય કુમાર શ્રીવાસ્તવની નિમણૂંક કરી દેવામાં આવી છે.