શિક્ષણ મંત્રાલયે પ્રતિષ્ઠિત જવાહરલાલ નહેરૃ યુનિવર્સિટી(જેએનયુ)ના વાઇસ ચાન્સેલર તરીકે પુણે યુનિવર્સિટીના પ્રોફેસર શાંતિશ્રી ધુલીપુડી પંડિત તરીકે નિમણૂક કરી છે. તેઓ આ યુનિવર્સિટીના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર બની ગયા છે. ઉલ્લેખનીય છે કે પંડિત હાલમાં મહારાષ્ટ્રની સાવિત્રીબાઇ ફુલે યુનિવર્સિટીના પોલિટિક્સ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર છે. ઉલ્લેખનીય છે કે ૫૯ વર્ષીય શાંતિશ્રી ધુલીપુડી પંડિત જેએનયુના પૂર્વ વિદ્યાર્થી પણ છે તેમણે અહીંથી એમફિલ અને ઇન્ટરનેશલ રિલેશનમાં પીએડી કર્યુ હતું.